ગુજરાતી કોમેડી, સસ્પેન્સ અને ડ્રામા ફિલ્મઃ ‘ચણિયા ટોળી’

આધુનિક ગુજરાતી સિનેમા દિવસેને દિવસે પ્રયોગાત્મક બની રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતી ફિલ્મોના દર્શકોને નવા અને અનોખા પ્રકારની ફિલ્મો જોવા-માણવા મળી રહી છે. ‘ચણિયા ટોળી’માં પણ પ્રયોગાત્મક કહાની છે. આ નવી ફિલ્મની વાર્તા એક એવા શિક્ષકની છે, જે સામાન્ય જીવન જીવી રહ્યો છે, પરંતુ એક દિવસ તે ગામની દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ જાણે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *